જૂનાગઢ ના ઉપરકોટ ના કિલ્લા વિશે એ બધી જ બાબતો જે તમે જાણવા માગો છો.
જુનાગઢ નો ઉપરકોટ કિલ્લો – ઇતિહાસ, રહસ્યો અને આજનું ગૌરવ જુનાગઢ એટલે સંત,સુરા અને દાતારની ભૂમિ. અહીં જોવા લાયક તો ઘણા બધા સ્થળો આવેલા છે તેમાના મુખ્ય સ્થળોની વાત કરીએ તો ભવનાથની તળેટી, ગિરનાર પર્વત, અશોકનો શિલાલેખ, સાસણગીર જંગલ સફારી, દામોદર કુંડ, નેમીનાથ જૈન દેરાસર અને ઘણું બધું આવેલું છે પણ આજે આપણે વાત કરવા…
