જે વાનગીઓથી ગુજરાત વિશ્વભરમાં જાણીતુ બન્યુ છે શું તમે તેની શ્રેષ્ઠતમ જગ્યાઓ વિશે જાણો છો? જો ના તો ચાલો તે વાનગીઓ વિશે અને તેની શ્રેષ્ઠતમ જગ્યાઓ જાણીએ…આપણી સંસ્કૃૃૃૃતિને સમજીએ.
ગુજરાત તેની અવનવી વાનગીઓથી વિશ્વભરમાં જાણીતું બન્યુ છે. ત્યારે આજે આપણે ગુજરાતની એવી વાનગીઓ વિશે વાત કરવાની છે. જે ગુજરાતની ઘરોહર સમી વિખ્યાતી ઘરાવે છે અને લોકો તેને ખૂબ જ પ્રેમથી આરોગે છેે. ગુજરાતની શ્રેષ્ઠતમ વાનગીઓ ગુજરાતની શ્રેષ્ઠતમ જગ્યાએ થી ખાવાની મજા કંઇક ઓર હોય છે.તો ચાલો જાણીએ આવી વાનગીઓ વિશે અને તેની શ્રેષ્ઠતમ જગ્યા…
